આગથળા પોલીસ એ વિદેશી દારૂ ના જથ્થા સાથે એક ઇસમને જડપ્યો

આગથલા પીએસઆઇ એન એચ રાણા, મહેન્દ્રસિંહ, લક્ષ્મણસિંહ, કાનસિંહ ,લખીરામ, વિનોદભાઈ, ઉદાભાઈ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા  તે  આધારે પોસ્ટે.ના અ.પો.કોના દાનસિંહ બળવંતસિંહ નાઓએ પોતાના અંગત બાતમીદારોથી અંગત બાતમી મેળવી અમોને બાતમીની જાણ કરતા અમો તથા અન્ય પોલીસ સ્ટાફના માણસો લાખણીથી જમા જતા રોડ ઉપર વોચ રાખી બાતમી સખી બાતમી મુજબનું જીપ ડાલા ન- Gj 2-z-8095 કોર્ડન કરી ઝડપી લઇ ડાલામાં ભરેલ વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ તેમજ બિયર ટીનની પેટીઓ નંગ-ક્સ કુલ બોટલ-ટીન મળી નંગ-૨૬૧૬ કી.રૂ.૩,૭૧,૨૦૦/- ની તથા જાપ કાલ કી.રૂ.૨,૦૦,૦૦૦-તથા મોબાઇલ નંગ-૦૧ કી.૫૦૦૦/- એમ કુલ કી.૪,૭૬,૨૦૦ નો મુદ્દમાલ કબજે કરી ડાલાના ચાલક (૧) દિનેશકુમાર લખમાસામ રાતડા(પટેલ) રહે મૈત્રીવાડા તા.શનીવાડા જી.જાલોર (રાજસ્થાન) વાળાને અટક કરી તથા રાજસ્થાનથી વિદેશીદારૂનો જથ્થો મોકલનાર આરોપી નં-(ર) સેતાનસિંહ સવતસિંહ રાજપુત રહે.મૈત્રીવાડા તા.રાનીવાડા જી.જાલોર (રાજસ્થાન) મો.નં  વાળાઓનુ નામ જાહેર કરી આરોપીઓ વિરૂધ્ધ આગથળા પો સ્ટે, પાર્ટ સી ગુ.ર.નં. ૧૧૧૯૫૦૦૧૨૨૦૪૫૧/૨૦૨૨ પ્રોહી. ક.૦૫ A EAT(બી),૯૮(૨)૮૧ મુજબ નો ગુનો રજી કરી આગળની કાર્યવાહી કરેલ છે.