કાંકરેજ ના થરા દર્શન હોટલ પાસે સર્જાયો અકસ્માત..
અજાણ્યા વાહન ચલાકે બાળકી ટક્કરને મારી થયો ફરાર...
અકસ્માત નો ભોગ બનનાર નિકીતાબેન જયંતીભાઈ ઠાકોર ઉંમર દસ વર્ષ થરા ઇન્દિરાનગર..
પી એમ અર્થે થરા રેફરલ હોસ્પિટલ ખસેડાઈ..
ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા.
તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી...
મૃત બાળકીને પી એમ અર્થે થરા રેફરલ હોસ્પિટલ ખસેડાઈ..
 
  
  
  
  
   
   
   
  