ખંભાતના નગરા શંખવા વિસ્તારમાંથી એક મહિલા ૪ લીટર દેશીદારૂ સાથે ઝડપાઇ છે જ્યારે હરિપુરા વાલ્મીકવાસ ખાતેથી ૨ લીટર દેશીદારૂ સાથે ઝડપાતા પોલીસે બંને મહિલાઓ સામે પ્રોહિબિશન કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं