મહેસાણા શહેરની એક સોસાયટીમાં રહેતી 18 વર્ષની યુવતી સાથે પરિચિત યુવકે તેણીના ઘરમાં જ દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી હતી. એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધીને ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.શહેરના છેવાડે આવેલી એક સોસાયટીમાં પરિવાર સાથે રહેતી 18 વર્ષ યુવતી ગત 12 ઓક્ટોબરના રોજ ઘરમાં એકલી સૂઈ રહી હતી. ત્યારે માણસા તાલુકાના ઇટાદરા ગામનો આદિલ હુસેન બેલીમ નામનો પરિચિત અને તેના ઘરે આવતાં જતાં યુવકે યુવતીની એકલતાનો લાભ લઈને તેણીના ઘરમાં જ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ પોતાની સાથે બનેલી ઘટના અંગે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આદિલ હુસેન ઝાકીર હુસેન બેલીમ નામના યુવક વિરુદ્ધ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં પી.આઈ વાય આર વાઘેલાએ તેની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिंदे गटातील नेत्याचा राज्य सरकारला घरचा आहेर...
मुंबई: ठाकरे गटाचे नेते खासदार संजय राऊत यांना जामीन मिळाला आहे. पण, ठाकरे गटाच्या नेत्यांनी संजय...
બીરભૂમનો ‘બાહુબલી’ કેશ્તો TMCમાં કેવી રીતે વધ્યો? મમતાના દબંગ અનુબ્રતા મંડળની વાર્તા
આજથી 24 વર્ષ પહેલા મમતા બેનર્જીએ કોંગ્રેસ છોડીને તૃણમૂલ કોંગ્રેસ નામની નવી પાર્ટી બનાવી હતી....
ફોરવ્હીલ ગાડીમાં ઇંગલિશ દારૂ રાખી હેરા ફેરી કરતા ઇસમને પકડી પાડતી સાવરકુંડલા ટાઉન પોલીસ.
સાવરકુંડલા મહુવારોડ ગેઇટ પાસે હુંડાઇ કંપનીની સફેદ ફ્લરની SONATA ફોરવ્હીલ ગાડીમાંથી ભારતીય બનાવટના...
ડીસા તાલુકાના માલગઢ ગામની મોટી ઢાણી મુકામે ઊંચા ધોરા પર શોભતું દેવાધિદેવ મહાદેવનું પ્રાચીન ધામ...કૈલાશ ટેકરી...
ડીસા તાલુકાના માલગઢ ગામની મોટી ઢાણી મુકામે ઊંચા ધોરા પર શોભતું દેવાધિદેવ મહાદેવનું પ્રાચીન...
યુવાનો એ બનાવ્યું સૌથી મોટું પતંગ..
हमने बनाई world की सबसे बड़ी उड़ने वाली पतंग। World's biggest kite 🪁.