કઠલાલ તાલુકાના સિંગોડીયા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમ્યાન ભારત માતાની સ્તુતિ કરવામાં આવી તેમજ ભારતના ગૌરવ,પ્રતિષ્ઠા અને બાળકોમાં દેશ પ્રત્યે સારી ભાવના જન્મે તેવા ઉદ્દેશ્યથી સંકલ્પ લેવડાવવામાં આવ્યો.તેમજ ઘરે ઘરે તિરંગા ને પહોંચાડવાના ઉદ્દેશ્યથી હર ઘર તિરંગા અંતર્ગત ધ્વજ ફરકાવવામાં આવે તેવી અપીલ કરવામાં આવી.આ કાર્યક્રમમાં સિંગોડીયા શાળાના બાળકો અને અગ્રણીઓ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अब बजट सत्र में नजर नहीं आएंगे किरोड़ी लाल मीणा, बड़ी वजह आई सामने
विधानसभा अध्यक्ष वासुदेव देवनानी ने सदन में विधानसभा के सदस्यों को जानकारी दी, जिसमें बताया कि...
বৰভাগৰ অলিয়ে গলিয়ে মহিলাৰ হৰঘৰ ত্ৰিৰংগাৰ সজাগতা সমদল
বৰক্ষেত্ৰী সমষ্টিৰ বৰভাগৰ দামোদৰধাম মহিলা সংগঠনৰ উদ্যোগত আজি হৰঘৰ ত্ৰিৰংগাৰ সজাগতা সমদলে ৰাইজৰ...
પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પરનું ખૂબ જ ગંભીર ચક્રવાતી વાવાઝોડું "બિપારજોય " આજે ૧૧ જૂન, ૨૦૨૩ IST પર છેલ્લા ૬ કલાક દરમિયાન ૧૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહ્યું છે,
૧૧ જૂન, ૨૦૨૩ ના રોજ ૨/૩૦ કલાક
પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર અત્યંત ગંભીર ચક્રવાતી...
શિક્ષક દિવસના દિવસે જ ગાંધીનગરમાં ટેટ પાસ ઉમેદવારોના ધરણા
ગાંધીનગરઃ આજે શિક્ષક દિવસ પર ગાંધીનગરમાં ભવિષ્યના શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો છે. ટેટ પાસ બેરોજગાર...