આજરોજ લોહાણા મહાજન વાડી માં જલારામ જયંતિ નિમિત્તે મિટિંગ યોજાઈ જેમાં જલારામ જયંતિ ના આગામી કાર્યક્રમો વિશે ચર્ચા થઈ

જેમા લોહાણા સમાજના પ્રમુખ તેમજ અનેક મહાનુભાવો હાજર રહ્યા.