તળાજા પાલીતાણા રોડ ઉપર આવેલ દિવાળીયા ધાર ખાતેના સુપ્રસિદ્ધ ગુરુદત્તાત્રે આશ્રમ ખાતે આગામી નવા વર્ષમાં તુલસી વિવાહ પ્રસંગ અંગેની આયોજન માટેની બેઠક યોજવામાં આવી હતી.તેમાં સ્વયંસેવકો, કાર્યકરો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અહીં તુલસી વિવાહના પ્રસંગે પંચમુખી હનુમાનજી મહારાજ ના મંદિરની ખાતમુરત વિધિ પણ યોજાનાર છે. આજુબાજુના ગામ આગેવાનો સાથે મળેલ મિટિંગમાં ગૌધામ કોટીયા ગામ ખાતે ભવ્ય તુલસીવિવાહ લગ્નોત્સવ ની ધામ ધૂમ થી ઉજવણી કરવામાં કરવાના ભાગરૂપે મહંત લહેરગીરીબાપુની ઉસ્થિતિ માં બેઠક સંપન્ન થઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ડીસામાં શ્રી રામોત્સવ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઇ 
 
                      ડીસામાં શ્રીરામ મહોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર...
                  
   Lok Sabha Expels Mahua Moitra: मेरे खिलाफ कोई सबूत नहीं है- Mahua Moitra | Cash-For-Query Case 
 
                      Lok Sabha Expels Mahua Moitra: मेरे खिलाफ कोई सबूत नहीं है- Mahua Moitra | Cash-For-Query Case
                  
   रोहा के पेटबढा में जंगली हाथियों के झुंड ने मचाया तांडव,तहस नहस फसल घरद्वार। 
 
                      रोहा के पेटबढा में जंगली हाथियों के झुंड ने मचाया तांडव,तहस नहस फसल घरद्वार।
                  
   ડીસા જનરલ હોસ્પિટલમાં ખુશીઓનું સરનામું અનામી પારણાનું શુભારંભ || સબંધ ભારત ન્યૂઝ || 
 
                      ડીસા જનરલ હોસ્પિટલમાં ખુશીઓનું સરનામું અનામી પારણાનું શુભારંભ || સબંધ ભારત ન્યૂઝ ||
                  
   चक्क दारू पिण्यासाठी पैसे न दिल्यामुळे दिला घरातील कापूस पेटून.. 
 
                      Breaking news-
Slg-चक्क दारू पिण्यासाठी पैसे न दिल्यामुळे दिला घरातील कापूस पेटून.....
                  
   
  
  
  
   
   
  