તળાજા પાલીતાણા રોડ ઉપર આવેલ દિવાળીયા ધાર ખાતેના સુપ્રસિદ્ધ ગુરુદત્તાત્રે આશ્રમ ખાતે આગામી નવા વર્ષમાં તુલસી વિવાહ પ્રસંગ અંગેની આયોજન માટેની બેઠક યોજવામાં આવી હતી.તેમાં સ્વયંસેવકો, કાર્યકરો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અહીં તુલસી વિવાહના પ્રસંગે પંચમુખી હનુમાનજી મહારાજ ના મંદિરની ખાતમુરત વિધિ પણ યોજાનાર છે. આજુબાજુના ગામ આગેવાનો સાથે મળેલ મિટિંગમાં ગૌધામ કોટીયા ગામ ખાતે ભવ્ય તુલસીવિવાહ લગ્નોત્સવ ની ધામ ધૂમ થી ઉજવણી કરવામાં કરવાના ભાગરૂપે મહંત લહેરગીરીબાપુની ઉસ્થિતિ માં બેઠક સંપન્ન થઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MP News: कांग्रेस विधायक जीतू पटवारी विधानसभा के बजट सत्र से निलंबित, कांग्रेस का हंगामा
मध्य प्रदेश विधानसभा अध्यक्ष ने कांग्रेस विधायक जीतू पटवारी को विधानसभा के बजट सत्र से निलंबित कर...
ऐश्वर्या-अभिषेक के तलाक की खबरों के बीच अमिताभ की पोस्ट:कहा- परिवार पर कम बोलता हूं, लोग ऐसी अफवाह फायदे के लिए उड़ाते हैं
ऐश्वर्या-अभिषेक की तलाक की खबरों के बीच अमिताभ बच्चन ने गुरुवार को अपने परिवार और निजी मुद्दों को...
બનાસકાંઠા જિલ્લામાં આજથી નશાબંધી સપ્તાહનો પ્રારંભ થયો...
બનાસકાંઠા જિલ્લામાં આજથી નશાબંધી સપ્તાહનો પ્રારંભ થયો...
Google 9 Pro XL और Pixel 9 Pro Fold स्मार्टफोन की Flipkart पर हुई लिस्टिंग, 14 अगस्त को होंगे लॉन्च
गूगल भारत समेत ग्लोबल मार्केट में 14 अगस्त को Pixel 9 सीरीज को लॉन्च करेगी। कंपनी ऑनलाइन शॉपिंग...
सगड़ी में सीएम योगी करेंगे जनसभा वहीं सरायमीर में पूर्व सीएम अखिलेश करेंगे जनसभा
जनपद आजमगढ़ में,सगड़ी में सीएम योगी करेंगे जनसभा वही सरायमीर में पूर्व सीएम अखिलेश करेगें...