સુરેન્દ્રનગર જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાસે આવેલ સરદાર સ્થાનકવાસી જૈન સંઘના સભ્ય એવા ઉષાબેન નું 38 માં ઉપવાશે અવસાન થતા જૈન સમાજ ના લોકો પાલખી યાત્રામાં જોડાયા હતા.પૂ. પુ. બંધુબેલડી ડો. નિરંજનમુની તથા ચેતનમૂની ની પાવન નિશ્રા માંશ્રી સરદાર સ્થાનકવાસી જૈન સંઘ ને આંગણે પુજ્ય ઉષાબેન બિપિનચંદ્ર શાહ (શેખપર વાળા) નો આજે ૩૮ માં ઉપવાસે સાતા પૂર્વક એવમ સમતા પૂર્વક સંથારો સીઝી ગયેલ છે.તેમની પાલખી યાત્રા તા:- 12-10-22, સવારે ૯:૦૦ વાગ્યે, ૩ર, ચેતના સોસાયટી, સરદાર ઉપાશ્રય પાસે થી નીકળી વાયા જવાહર રોડ, હેન્ડલુમ થઈ ને પાવર હાઉસ વાળા મોક્ષધામ પહોંચી હતી જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા ત્યારે તપસ્વી અમર રહો ના નારાથી જ વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા પર થયેલ હુમલાનાં પ્રયાસના પગલે દક્ષિણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરીયાદ
ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા પર થયેલ હુમલાનાં પ્રયાસના પગલે દક્ષિણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરીયાદ
Market Top 10 News: बजट से पहले जानें कौन से Stocks में नज़र आएगा Action? | Budget Live
Market Top 10 News: बजट से पहले जानें कौन से Stocks में नज़र आएगा Action? | Budget Live
BSF ने मेघालय में इंटरनेशनल बॉर्डर के पास 7 बांग्लादेशियों को पकड़ा, दो भारतीय मददगार हिरासत में
बॉर्डर सिक्योरिटी फोर्स (BSF) ने मेघालय पुलिस की मदद से 10 अगस्त को एक सुनियोजित अभियान चलाकर एक...
જુનાગઢમાં કર્મચારીની મહારેલી..
જુનાગઢમાં કર્મચારીની મહારેલી..