આદિવાસી સમાજના ધારાસભ્ય પર થયેલા હુમલા વિરુદ્ધમાં સુરતશહેર કોંગ્રેસદ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
કોંગેસનાં આદિવાસી નેતા અને ધારાસભ્ય અનંત પટેલ આદિવાસી વિસ્તારમાં આદિવાસ ીઓનાં હિત અને અધિકાર માટે હંમેશા લડતા રહેલા હોય, આદિવાસી પ્રજામાં ભારે લોક્શાહનાં મેળવેલ હોય, કોંગેસનાં લોકપ્રિય ધારાસભ્ય ઉપર નવસારી જીલ્લા પંચાયત પમુખ ભીખુભાઇ આહિર અને તેમનાં મળતિયાઓ દ્વારા ઘાતક્ હુમલો કરી જાન લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે હિચકારી ઘટનાને કામરેજ તાલુકા કોંગેસ ધ્વારા વખોડી કાઢી તેમજ સુરત શહેરનાં કોંગેસનાં ચાર કાર્યકરો સાથે રાજકીય કિન્નાખોરી રાખી સુરત બહાર પાસામાં મોક્લી આપવા બાબતે સતાધારી પક્ષની નિમ્નસ્તરિય પ્રવૃતિઓ અટકાવવામાં આવે અને ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.