આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનો માતાઓ અને બહેનોને મંદિરમાં ન જવા મામલે અને શોષણ થતું હોવાનું કહેતો એક વીડિયો વાઇરલ થયો છે. એ મામલે AAPના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે હવે ભાજપ વર્ષોથી પાટીદાર સમાજવિરોધી માનસિકતા ધરાવે છે. અડધી રાતે કેશુભાઈને કાઢી નાખ્યા હતા. પાટીદાર સમાજે જ્યારે આંદોલન કર્યું ત્યારે એને કચડી નાખવાનો અને જેટલા પણ પાટીદાર નેતાઓ હતા તેને તોડીને ભાજપમાં લાવી ભાજપની ભાષા બોલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જેમાં તેઓ સફળ પણ રહ્યા છે. હાર્દિક પટેલ અને ગોરધન ઝડફિયા જેવા નેતાને પણ ભાજપનો ખેસ પહેરાવવામાં તેઓ સફળ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণ চহৰৰ মাজমজিয়াত টেলাৰ আৰু আল্ট্ৰা বাছৰ মুখামুখী সংঘৰ্ষ, ১০ৰো অধিক যাত্ৰী গুৰুতৰভাৱে আহত
মৰাণ চহৰৰ মাজমজিয়াত টেলাৰ আৰু আল্ট্ৰা বাছৰ মুখামুখী সংঘৰ্ষ, ১০ৰো অধিক যাত্ৰী গুৰুতৰভাৱে আহত
पेपर लीक में टीचर-क्लर्क सहित 3 वांटेड गिरफ्तार:डमी कैंडिडेट बैठाकर दिया था एग्जाम, ईओ-आरओ और वरिष्ठ अध्यापक की परीक्षा में की गड़बड़ी
ईओ-आरओ, वरिष्ठ अध्यापक व REET पेपर लीक मामले में फरार चल रहे 3 आरोपियों को स्पेशल ऑपरेशन ग्रुप...
Election Selection Stock |कौन से Stock में किया निवेश तो आगे के लिए होगा फायदा? |Lok Sabha Elections
Election Selection Stock |कौन से Stock में किया निवेश तो आगे के लिए होगा फायदा? |Lok Sabha Elections
ચૂંટણી પહેલા એબીપી સી-વોટરે જનતાનો મૂડ જાણવા સર્વે કરવામાં આવ્યો હતો,આ હિસાબે રાજ્યમાં બીજેપી ફરીથી સરકાર બનાવે તેવી શક્યતા છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. અહીં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે, જ્યારે...