ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટીએ નવો વળાંક આપ્યો છે. ત્યારે આજે આપ પક્ષનાં પ્રદેશ પ્રમુખ તરીકે ઇસુદાન ગઢવીને નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અલ્પેશ કથિરીયા અને ચૈતર વસાવાને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે.આ ઉપરાંત ગોપાલ ઈટાલિયાને મહારાષ્ટ્રના પ્રભારી બનાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ગોપાલ ઈટાલિયાને AAPના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે....