ભાભર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલ ખેડૂતોના વારસદાર ને ચેક નું વિતરણ કરાયું.
આજ રોજ તા.૧૧/૧૦/૨૦૨૨ ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભાભર દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામનાર ખેડૂતોના વારસદારને રૂપિયા એક લાખના બજાર સમિતિના સભ્યો, ઇન્ચાર્જ સેક્રેટરી કર્મચારી તેમજ લાલજીભાઈ પટેલ દ્વારા ચેક અર્પણ કરવામાં આવ્યા તેમાં
(૧) સ્વર્ગ શ્રી ઠાકોર તલાજી કે રહેવાસી અબાળા તેમના વારસદાર ઠાકોર સોનલબેન
(૨) સ્વર્ગ શ્રી ઠાકોર પસાજી સરદારજી વારસદાર ઠાકોર હરદાસજી હરચંદજી રહેવાસી વજાપુર નવા તેમજ
(૩)ઠાકોર સુરેશકુમાર તેમના વારસદાર ઠાકોર ચંદ્રિકાબેન કમાલપૂરા ને રૂપિયા એક એક લાખના ચેક આપવામાં આવ્યા.