મોરબી જીલ્લાના હળવદ શહેરના બસ સ્ટેન્ડની કેન્ટીનમાં લાગી આગબ્રેકિંગ

મોરબી જીલ્લાના હળવદ શહેરના બસ સ્ટેન્ડની કેન્ટીનમાં લાગી 

આગ લાગવાનું કારણ અકબંધ, કોઈ જાનહાનિ નહીં

ગેસ સિલિન્ડર પણ આગમાં હોમાઈ ગયો, પાણીનો મારા કરીને આગ કાબૂમાં 

બનાવના પગલે ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ લી

મોડી સાંજે બસ સ્ટેશનમાં અચાનક કેન્ટીનમાં આગ લાગતા લોકોમાં નાસભાગધીલીધીઆગ