લાખણી તાલુકાના આગથળા ગામના ભરતજી ગણાજી ઠાકોર અને પાચાજી ગણાજી ઠાકોર બન્ને જણા બાઇક નંબર જીજે-08-સીએલ-7089 પર સવાર થઇ જઇ રહ્યા હતા. ત્યારે ગોઢા રેલ્વે ફાટકથી આગળ રામપુરા ગામ તરફ થરાદ હાઇવે રોડ પર વિરાજી વકતાજી જાટના ખેતરની આગળ રોડ પર આખલો આડે આવી જતા અચાનક ભરતજી ગણાજીએ બાઇકને બ્રેક મારતા બાઇક પર પાછળ બેઠલા પાંચાજી ગણાજી ઠાકોર (ઉ.વ.35) જે રોડ પર પટકાઇ જતા તેમનું મોત નિપજ્યુ હતું.આ અંગે ભરતજી ગણાજીએ ભીલડી પોલીસ મથકે જાણ કરતા ભીલડી પોલીસએ મૃતકનુ લાખણી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ કરાવી મૃતદેહ વાલીવારસોને સોપવામાં આવ્યો હતો. જેની વધુ તપાસ એ.એસ.આઇ. જેન્તિભાઇ ચલાવી રહ્યા છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાજપના બે દિગ્ગજ નેતા શક્તિ પ્રદર્શન કરી અપક્ષ માં નોંધાવી ઉમેદવારી લેબજીજી ઠાકોર અને ભરત ધુખ
ભાજપના બે દિગ્ગજ નેતા શક્તિ પ્રદર્શન કરી અપક્ષ માં નોંધાવી ઉમેદવારી લેબજીજી ઠાકોર અને ભરત ધુખ
મોતીપુરા પ્રાથમિક શાળા ખાતે mdm કેન્દ્રની મુલાકાત લેતા દેવગઢ બારીયા ના મામલતદાર
મોતીપુરા પ્રાથમિક શાળા ખાતે mdm કેન્દ્રની મુલાકાત લેતા દેવગઢ બારીયા ના મામલતદાર
AAJTAK 2 । 14 OCTOBER 2023 । AAJ KA RASHIFAL । आज का राशिफल । कन्या राशि । VIRGO । Daily Horoscope
AAJTAK 2 । 14 OCTOBER 2023 । AAJ KA RASHIFAL । आज का राशिफल । कन्या राशि । VIRGO । Daily Horoscope
STOP Making These Common Weight Loss Mistakes | Weight Loss Tips in Hindi | Shivangi Desai
STOP Making These Common Weight Loss Mistakes | Weight Loss Tips in Hindi | Shivangi Desai