સુરેન્દ્રનગરની દુધરેજ નર્મદા કેનાલમાંથી તા. 30 ઓકટોબરના રોજ એક અજાણ્યા શખ્સની લાશ મળી આવી હતી. લાશ મળી આવતા એ ડીવીઝન પોલીસ મથકના સલીમભાઈ ઘોરી સહીતનાઓએ દોડી જઈને લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી. ત્યારે મૃતક વ્યકતી દુધની ડેરી પાસે આવેલા પુલ નજીકના વિસ્તારમાં રહેતા 46 વર્ષના અશોકભાઈ કુકાભાઈ કોરડીયાની હોવાનું બહાર આવ્યુ હતુ. પોલીસે જે તે સમયે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન અશોકભાઈએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું હાલ બહાર આવી રહ્યુ છે. પરીવારજનોએ મૃતકના વ્યાજખોરો સામે દુષ્પ્રરણની ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
উপ-ৰাষ্ট্ৰপতি নিৰ্বাচনত পৰাজয়ৰ পিছত মাৰ্গাৰেট আলভাই বিৰোধী দলসমূহৰ ওপৰত প্ৰচণ্ড ক্ষোভ উজৰিলে
◾উপ-ৰাষ্ট্ৰপতি নিৰ্বাচন ২০২২ৰ ফলাফলঃ শনিবাৰে সন্ধিয়া উপ-ৰাষ্ট্ৰপতি নিৰ্বাচনৰ ফলাফল ঘোষণা কৰি...
ગોંડલથી બાયપાસ દોડાવવામાં આવે છે 300 થી વધુ બસો
ગોંડલ શહેર ધાર્મિક અને પ્રવાસન ની દ્રષ્ટિએ અત્યંત મહત્વ નું સ્થાન સાથે સૌરાષ્ટ્ર નું...
પાલનપુર પંથકમાં મોટા પાયે થઈ રહેલી ખનીજ ચોરી સામે તંત્રનું અકળ મૌન...
પાલનપુર પંથકમાં મોટા પાયે થઈ રહેલી ખનિજ ચોરી સામે તંત્રનું અકળ મૌન...
પાલનપુર શહેરમાં...
এছিয়া কাপৰ বাবে ভাৰতীয় ক্ৰিকেট দল ঘোষণা
মুম্বাই, ৯ আগষ্ট ৯ (হি.স.)। সৰ্বভাৰতীয় জ্যেষ্ঠ বাছনি সমিতিয়ে সোমবাৰে নিশা আগন্তুক এছিয়া কাপৰ...