જસદણની સરકારી હોસ્પિટલ ખાતે આજે ડાયાલિસિસ સેન્ટરનુ વર્ચૂલય લોકાર્પણ કરવામાં આવ્યું આજ રોજ તા.૧૧/૧૦/૨૨ ના રોજ માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના વરદ હસ્તે વન ગુજરાત વન ડાયાલીસિસ નુ લોકાર્પણ કરવામાં આવેલ હોય ત્યારે સબ ડીસ્ટીક હોસ્પિટલ જસદણ ખાતે ડાયાલિસિસ સેન્ટરનુ વર્ચૂલય લોકાર્પણ કરવામાં આવેલ આ પ્રસંગ સબ ડીસ્ટીક હોસ્પિટલના અધિક્ષકશ્રી ડો.આર.એમ. મૈત્રી, તાલુકા હેલ્થ ઓફિસર ડો.સી.કે.રામ, ડાયાલિસિસ સેન્ટર ના ટેકનીશ્યન બી. પરમાર તથા સબ ડીસ્ટીક હોસ્પિટલના તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Nasik: रामदास आठवले बोले- 'प्रधानमंत्री पद के लिए मोदी सबसे उपयुक्त, 2024 में फिर बनेंगे PM'
नासिक एजेंसी: केंद्रीय मंत्री रामदास आठवले ने सोमवार को अपना एक बयान जारी किया जसमें...
સલાયા વાડી પ્રાથમિક શાળા માં ધ્વજવંદન કરાયું
સલાયા વાડી પ્રાથમિક શાળા માં ધ્વજવંદન કરાયું
Breaking News: शख्स ने अपने ही परिवार के 8 लोगों की कुल्हाड़ी से मारकर कर दी हत्या | Madhya Pradesh
Breaking News: शख्स ने अपने ही परिवार के 8 लोगों की कुल्हाड़ी से मारकर कर दी हत्या | Madhya Pradesh
इनोवेशन पार्टनरशिप पर समझौता व्यावसायिक अवसरों को देगा बढ़ावा, PM के US दौरे के बाद हुआ संभव- स्मृति ईरानी
प्रधानमंत्री नरेंद्र मोदी तीन दिवसीय अमेरिका दौरे पर हैं। इस दौरान उन्होंने अमेरिकी राष्ट्रपति जो...