સિહોર ખાતે શરદ પૂનમની પૂર્વ સંધ્યાએ મોઢ મહિલા સમાજના 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતીની ભવ્ય ઉજવણી થઈ છે. 25 વર્ષ પૂર્ણ થતી વેળાએ સાંસ્કૃતિક કાર્યક્રમ, સંગીત સંધ્યા, સન્માન સમારોહ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું કાર્યક્રમ વેળાએ સમાજના મોભીઓ મહારથીઓ હાજર રહ્યા હતા મોઢ સમાજ સિહોરના ગઈકાલે રવિવારે 25 વર્ષ પૂર્ણ થતાં બંધન પાર્ટી પ્લોટમાં ભવ્ય રજત જયંતિ મહોત્સવ યોજાયો હતો જેમાં અનેકવિધ કાર્ચક્રમનું આયોજન કરાયું હતું કાર્યક્રમમાં સમાજના વિવિધ શેત્રના અગ્રણીઓ મહારથીઓ ઉપસ્થિત રહ્યા હતા સિહોર મોઢ મહિલા સમાજના 25 વર્ષપૂર્ણ થયા છે જે પ્રસંગે રજત જયંતિ મહોત્સવ ઉજવણીનું આયોજન કરાયું છે સિહોરના નામાંકિત બંધન પાર્ટી પ્લોટ ખાતે યોજાનાર રજત જયંતિ મહોત્સવમાં સંગીત સંધ્યા, સન્માન સમારોહ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા કાર્યક્રમમાં અતિથિ તરીકે હર્ષદભાઈ શાહ ભાવનાબેન ધોળકીયા, હર્ષિતભાઈ વોરા, કાલીન્દીબેન પારેખ, ખ્યાતિબેન પારેખ, શશીકાન્તભાઈ મહેતા, નિતીનભાઈ મહેતા સહિતના મહાન્ભાવો ઉપસ્થિત રહ્યા હતા રવિવારની ઢળતી સાંજ બંધનમાં દિપી ઉઠી હતી. સંગીત સંધ્યામાં સો કોઈ ઝમ્યા ઉઠયા હતા બંધનમાં રંગારંગ કાર્યક્રમનું આયોજન થયું, સમાજના અગ્રણીઓ મોભીઓને સન્માનિત કરાયા, ભવ્ય રીતે સાંસ્કૃતિંક કાર્યક્રમ યોજાયો, સંગીત સંધ્યામાં સૌ કોઇ ઝુમ્યા ઉક્યા, રજત જયંતીની બંધનમાં ભવ્ય રીતે ઉજવણી થઇ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
itel S9 Pro Review: लंबी बैटरी लाइफ, वॉयस असिस्टेंट सपोर्ट और भी बहुत कुछ, कीमत मात्र 799 रुपये
itel S9 Pro देखने में अच्छे लगते हैं इनका ऊपरी हिस्सा ट्रांसपेरेंट है। जो बेहद यूनीक लुक देता है।...
PSU Banks Major Fall LIVE | ऊपर से फिसले Sensex-Nifty, ऑटो, मेटल और रियल्टी में बढ़त | Business News
PSU Banks Major Fall LIVE | ऊपर से फिसले Sensex-Nifty, ऑटो, मेटल और रियल्टी में बढ़त | Business News
Karnataka Polls: खरगे की हत्या की साजिश को भाजपा उम्मीदवार ने बताया फर्जी, बोले- मैंने किसी को नहीं दी धमकी
कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खरगे और उनके परिवार की हत्या की साजिश के आरोपों को भाजपा उम्मीदवार...
প্ৰশাসনৰ উদ্যোগত অতুল শৰ্মাৰ সৎকাৰ সম্পূৰ্ণ হ'ল মঙলদৈ ৰাজহুৱা শ্মশানত।
দৰং জিলাৰ,প্ৰশাসনৰ উদ্যোগত অতুল শৰ্মাৰ...
National Award लेने शादी का जोड़ा पहन कर पहुंची Alia Bhatt | Latest News | entertainment
National Award लेने शादी का जोड़ा पहन कर पहुंची Alia Bhatt | Latest News | entertainment