ડીસા કોંગ્રેસ વિધાનસભાની સીટ પરથી પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇદેસાઇના પુત્રસંજય દેસાઇને ટીકીટ આપતા કોંગ્રેસના કેટલાક આગેવાનો નારાજ થતા કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા હતા.ત્યારબાદ કોંગ્રેસના વરીષ્ઠ આગેવાનોની સમજાવટના અંતે શનિવારે મોટાભાગના આગેવાનોએ રાજીનામા પરત.પરત ખેંચ્યા હતા . બનાસકાંઠા ડીસા સંજય દેસાઇની સાથે રહી કોંગ્રેસની નવે નવ બેઠકોને જીતાડવા કામે લાગી જવા જણાવ્યુ હતુ.જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી , ધારાસભ્ય મહેશભાઇ પટેલ , પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇ , નરશીભાઇ દેસાઇ , પિનલબેન ધાડીયા સહીતના કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા.બ્યુરોરિપોર્ટ નરેશ ડી વ્યાસ ડીસા બનાસકાંઠા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દેવ મોગરા ખાતે રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી મહિલા સાથે છેતરપિંડી કરતા ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
દેવ મોગરા ખાતે રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી મહિલા સાથે છેતરપિંડી કરતા ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ...
তেল পৰিবাহী অইল টেংকাৰৰ জোখ মাপৰ নামত বৈধ পৰিমাণ বিজ্ঞান বিভাগত চলি আছে দুৰ্নীতি :: ৰাজকোষতকৈ অধিক ধন যায় একাংশ সহকাৰী নিয়ন্ত্ৰক আৰু পৰিদৰ্শকৰ পকেটলৈ
ডঃ হিমন্ত বিশ্ব শৰ্মাই ২০২১ চনৰ ১০ মে'ত মুখ্যমন্ত্ৰী হিচাপে দায়িত্বভাৰ গ্ৰহণ কৰিয়েই ৰাজ্যবাসীক...
ગારીયાધાર પોલીસે ગુજરડા ખાતેથી પત્તાંપ્રેમીઓને ઝડપી પાડયા
ગારીયાધાર પોલીસે ગુજરડા ખાતેથી પત્તાંપ્રેમીઓને ઝડપી પાડયા
આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ અને સિસોદિયા આજે ગુજરાત આવશે , શિક્ષણ અને આરોગ્યની ખાતરી આપશે
એક તરફ કેન્દ્રીય તપાસ એજન્સીઓ આમ આદમી પાર્ટીના નેતાઓ પર નજર રાખી રહી છે તો બીજી તરફ પાર્ટી ગુજરાત...