વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂચ જિલ્લાના આમોદ ખાતેથી વિકાસના વિવિધ કાર્યોનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત તથા ભૂમિપૂજન કર્યું.
જંબુસર ખાતે તૈયાર થતા 2506 કરોડના ખર્ચે બલ્ક ડ્રગ્સ પાર્કનું ભૂમિપૂજન
જી.એ.સી.એલ કંપનીના રૂ 4105 કરોડના પ્લાન્ટ નું લોકાર્પણ
127.58 કરોડના ખર્ચે રાજ્યમાં ચાર ઔદ્યોગિક પાર્ક
100 કરોડના ખર્ચ અંકલેશ્વર એરપોર્ટની કામગીરી
અંકલેશ્વર પાનોલી માં 30 કરોડના ખર્ચ ઔદ્યોગિક શેડ
દહેજમાં 568 કરોડના ખર્ચે ડીપ સી પાઇપ લાઇનનું ભૂમિપૂજન
બનાસકાંઠાના મુડેઠામાં રૂ 7087 કરોડના ખર્ચે એગ્રો ફૂડ પાર્ક
મહીસાગરના ખાંડીવાવમાં રૂ 3176 કરોડના MSME પાર્ક
ભરૂચમાં ભૂગર્ભ ગટર અને એસટીપી નું ભૂમિપૂજન
3315 કરોડના ખર્ચે દહેજ-કોયલી પાઇપલાઇન નું લોકાર્પણ
342 કરોડ ખર્ચે ઉમલ્લા-પાણેઠા માર્ગનું નવીનીકરણ
આમોદ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં જાહેરાત કરાય હતી.