જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આદિપુર પોલીસ

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ પ્રોહી જુગારની પ્રવુતિઓ નેસ્તા નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અંજાર વિભાગ અંજાર તથા સી.પી.આઈ.શ્રી સી.ટી.દેસાઈ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ,શ્રી એચ.એસ,તિવારી સાહેબ સાથે આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા ત્યારે પો.સબ.ઇન્સ.શ્રી એચ.એસ.તિવારી સાહેબનાઓને મળેલ બાતમી હકીકત આધારે શીણાય ગામના ખુલ્લા ચોકમાં ધાણી પાસા વડે જુગાર રમતા નીચે મુજબના આરોપીઓ પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપીઓના નામ :

(૧) અણદાભાઈ ખેંગારભાઈ ઝેર ઉ.વ.૨૨ રહે.ગોપાલનગર અંતરજાળ તા.ગાંધીધામ (૨) સુરેશ ખીમજીભાઈ વાણીયા ઉ.વ.૩૪ રહે. શીણાય તા.ગાંધીધામ

(૩) રાફીક જુશબ સૈયદ ઉ.વ.૩૨ રહે. કેશરનગર-૧ આદિપુર તા.ગાંધીધામ (૪) મોહનલાલ માધવજી શાહ ઉ.વ.૬૨ રહે.મેઘપર કુંભારડી ત્રા.અંજાર

(૫) હુસેન જુશબ સન્ના ઉ.વ ૩૦ રહે. શીણાય તા.ગાંધીધામ

મુદામાલની વિગત :

રોકડા રૂપિયા-૨૨,૭૦૦/-તથા મોબાઈલ ફોન નંગ-૦૫ કિ.રૂ.૨૬,૦૦૦/- તથા ઘાણી

પાસા નંગ-૦૨ કિ.રૂ.૦૦/૦૦ એમ કુલ્લે રૂપિયા.૪૮,૭૦૦/ - આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ.શ્રી એચ.એસ.તિવારી સાહેબ તથા એ.એસ આઈ.ભુપેન્દ્રસિંહ જાડેજા તથા પો.હેડ કોન્સ.વનરાજસિંહ દેવલ તથા દિનેશભાઈ પરમાર તથા રાજુભાઈ મકવાણા તથા ધમેન્દ્રસિંહ સોઢા તથા પો.કો હરદેવસિંહ ચુડાસમા તથા રાકેશભાઈ ભટોળ વિગેરેનાઓ દ્રારા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે.

*રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*