વલસાડ જિલ્લામાં તલાટીઓની આ ચોક્કસ મુદતની હડતાલની અસર કપડા તાલુકામાં દેખાય કપરાડા તાલુકાના બાબરાખડક ગામે સ્થાનિકો પરેશ

બાબરખડક ગામે રાખવામાં આવેલી ગ્રામસભાની બેઠકમાં સરપંચ સભ્યશ્રીઓ ગ્રામ સેવક શહીદ ગ્રામજનો મોટી સંખ્યામાં તલાટી કમ મંત્રીની આગમનની મીટમારી બેઠા

બાબર ખડક ગ્રામ પંચાયતના તલાટી ગામ મંત્રી શ્રીની શહી સિક્કા વાળો એજન્ડો જાહેર કરવામા આવ્યો છતાં તલાટી કમ મંત્રી ગેર હાજર

આજરોજ ગામ સભા રાખવામાં આવતા મોટી સંખ્યામાં લોકો અટવાયા