ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટ અટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામા પણ હાર્ટ એટેકના એક પછી એક કેસો સામે આવી રહ્યા છે. જેમાં લખતર તાલુકાના ડેરવાળા ગામે રહેતા 56 વર્ષીય નરેન્દ્રસિંહ બહાદુરસિંહ રાણાનું હાર્ટ એટેકથી મોત થયુ હતુ.નરેન્દ્રસિંહ દુકાનનું કામ પૂરું કરી દુકાન મંગલિત કરી ઘરે પહોચતા તેઓને અચાનક છાતીમા દુખાવો ઉપડતા તેમના પરિવારજનો દ્વારા તાત્કાલિક 108મા લખતર સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. જ્યાં ફરજ પરના હાજર ડોક્ટર દ્વારા નરેન્દ્રસિંહની સારવાર હાથ ધરી હતી. જેમા સારવાર દરમિયાન નરેન્દ્રસિંહનું મોત થયુ હતુ.લખતર તાલુકામા લખતર, લીલાપુર, લરખડીયા, ભાલાળા અને ડેરવાળા સહિત હાર્ટ એટેકથી 9 જેટલા વ્યક્તિઓએ જીવ ગુમાવ્યાનુ સામે આવ્યુ છે. નરેન્દ્રસિંહ રાણાનું હાર્ટ અટેકથી મોત થવાના કારણે લખતરના ડેરવાળા ગામમા શોકનું મોજું ફરી વળ્યુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rajasthan Election 2023: Archana Sharma मंच पर क्यों रो पड़ीं? Jaipur Malviya Nagar। Congress
Rajasthan Election 2023: Archana Sharma मंच पर क्यों रो पड़ीं? Jaipur Malviya Nagar। Congress
લુણાવાડા નગરમાં પાંચ પશુઓ લમ્પી વાયરસ
લુણાવાડા નગરમાં પાંચ પશુઓ લમ્પી વાયરસ
संस्कृत को राष्ट्रीय भाषा घोषित करने वाली याचिका
सुप्रीम कोर्ट ने खारिज की याचिका, याचिकाकर्ता द्वारा संस्कृत में पेश की गई थी याचिका, जस्टिस एमआर...
क्वाड नेताओं के सामने मोदी का नाम भूले बाइडेन:स्पीच के बाद पूछा- अगला कौन आएगा; ऑफिसर के इशारे पर मोदी खुद खड़े हुए
अमेरिकी राष्ट्रपति जो बाइडेन शनिवार को डेलावेयर में क्वाड समिट के बाद एक कार्यक्रम में पीएम मोदी...