કુતિયાણા તાલુકાના હામદપરા ગામે ગરબીચોકમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

હામદપરા ગામે ગરબીચોકમાં દર વર્ષે શરદપૂર્ણિમાના દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે, અને શરદપૂર્ણિમાની રાતે ગરબે ઘૂમતી નાની-નાની બાળાઓને ઇનામ વિતરણ કરવામા આવે છે.
સમસ્ત હામદપરા ગામ સમસ્ત યોજાયેલ આ માતાજીના યજ્ઞમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ભક્તિભાવ સાથે હાજર રહ્યા હતા..