આસો સુદ પૂનમ એટલે શરદ પૂનમ
શરદ પૂનમ નિમિત્તે ગાંધીધામ વિસ્તારમાં સથવારા સમાજ દ્વારા સેક્ટર 5 માં ઉજવણી કરવામાં આવી હતી, આ આયોજન ભવનાથ મહાદેવ મંદિરના પ્રારંભમાં રાખવામાં આવ્યું,જેમાં પ્રથમ આધ્ય શક્તિની આરતી બાદ રાસ ગરબા નુ આયોજન રાખવામાં આવ્યું હતું, તો રાત્રે બાર વાગ્યે દુધ પૌઆ ની પ્રસાદી આપવામાં આવી હતી શરદ પુનમ ની ઉજવણીનુ સર્વોદય યુવા સંગઠન દ્વારા અયોજન કરેલું હતું તેમા બહોળી સંખ્યામાં લોકોએ ખૂબ આનંદ માણ્યો અને તેમાં સારો ડ્રેસ અને સારો ડાંસ સ્પર્ધા પણ રાખવામાં આવેલ હતું.
*રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*