નમ્ર અપીલ🙏. નામ .મહેક લીબાસીયા. પીતા . રાજુભાઈ લીંબાસીયા ઞામ. ચીતલ આ છોકરો તા.31.5.23. સવારે 8. કલાકે થી તેના માતા પિતા ને જણાવ્યા વગર ધરે થી ચાલ્યો ઞયેલ છે કોઇને નજરે પડે તો જાણ કરવા વિનંતી. 🙏 મો.75679 13655
બાબરા તાલુકાના ચીતલ ગામના મહેક લીબાસીયા ચાર દિવસથી ગુમ,પોલીસે શોધખોળ શરૂ કરી,કોઇને નજરે પડે તો જાણ કરવા વિનંતી. 🙏 મો.75679 13655
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/06/nerity_81f650f2aaddc5a4d7d8b84720a263be.jpg)