ચોટીલા વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી નાં ઉમેદવાર રાજુભાઈ કરપડા ચુંટણી પ્રચાર નાં શ્રી ગણેશ કર્યા છે જેમાં ગતરાત્રે ચોટીલા વિધાનસભા ના મુળી તાલુકા ના રાણીપાટ ગામ થી બે કિલોમીટર દૂર તોરણીયા મહાદેવે "આપ" ની મિટિંગ યોજાય જેમાં મોટી સંખ્યામાં ઉત્સાહ સાથે ગ્રામજનો હાજર રહ્યા સાથે જ "આમ આદમી પાર્ટી"ને મત આપી રાજુભાઈ ને વિજય બનાવવાનો સંકલ્પ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નવ મહીનાથી નાસતા ફરતા રાજુલા તાલુકાના ખાખબાઇ ગામના બીજલભાઈ કાતરીયા ને પકડી પાડતી રાજુલા પોલીસ
નામદાર સુરત કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલ સજા વોરંટમાં નવ મહીનાથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી...
જાફરાબાદ : ટીંબી નજીક આવેલ કાઠીયાવાડી હોટલ પાસે અકસ્માત | #jafrabad
જાફરાબાદ : ટીંબી નજીક આવેલ કાઠીયાવાડી હોટલ પાસે અકસ્માત | #jafrabad
સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ એક નવા કન્સેપ્ટ સાથે નવ ઇંચના ગણેશજીની પ્રતિમા બનાવાઇ
સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ એક નવા કન્સેપ્ટ સાથે નવ ઇંચના ગણેશજીની પ્રતિમા બનાવાઇ
સુરેન્દ્રનગર ડોક્ટરને કેનેડાની યાત્રા માટે ગઠિયાએ રૂ. 6.17 લાખ લઇ નકલી ટિકિટ પધરાવી
સુરેન્દ્રનગર મેઘાણીબાગ રોડ રિલાયન્સ ટ્રેન્ડસની બાજુમાં અમીપ્રમાં રહેતા 62 વર્ષના ડો. મંયકભાઈ...