ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું યાત્રાધામ અંબાજી ખાતે અનેક ભક્તો દર્શનાર્થે આવતા હોય છે જ્યારે વડાલીના રાહુલભાઈ ભીખાભાઈ પટેલ નામના યાત્રિક મા અંબાના ધામ અંબાજી દર્શનાર્થે પોતાનું splendor કાળા કલરનું બાઈક GH 09 DF 6829 નંબરનો બાઈક લઈ મા અંબાના દર્શનાર્થે અંબાજી પહોંચ્યા હતા જ્યારે અંબાજી મંદિરમાં દર્શન કરવા જતા સમય આ ભક્તે પોતાનો બાઈક અંબાજી ખોડિયાર ચોક માર્ગ પર પાર્ક કર્યું હતું યાત્રિક દર્શન કરી પરત આવતા જે સ્થળ પર યાત્રી કે બાઈક પાર્કકપાર્ક હતું તે સ્થળ પર યાત્રિકનું બાઈક ન મળતા રાહુલભાઈ નામના યાત્રિકે આસપાસ બાઈકની શોધખોળ કરતાં બાઇકની કોઈ સાર સંભાળ ન મળતા યાત્રી કે બાઇક ચોરી થવાની જાણ થતા અંબાજી પોલીસ મથકે બાઈક ચોરાયુ હોવાની ફરિયાદ નોંધાવી છે જ્યારે અંબાજી વિસ્તારમાં વાહન ચોરી કરતી ગેમ સક્રિય જોવા મળી રહી છે પોલીસે ફરિયાદના આધારે ચોર ટોળકીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે