ડીસા જે અંગેની જાણ સગીરા સહિત તેના પરિવારજનોને થતા, ડીસા ઉત્તર પોલીસ મથકે પહોંચ્યા હતા અને દુષ્કર્મ આચરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.તાલુકાના એક ગામમાં ઘરે ભણાવવા જતા ટ્યુશન સંચાલકે સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. માલગઢ ગામે રહેતા જય ટાંક નામનો 30 વર્ષીય યુવક એક પરિવારના ચાર વિદ્યાર્થીઓને ભણાવવા માટે તેના ઘરે જતો હતો તે દરમિયાન, એક દિવસ સગીરાને ટયુશન સંચાલક બાઈક પર હાઇવે પર આવેલી એક ખાનગી હોટલમાં લઈ ગયો હતો. જ્યાં સગીરાના અશ્લીલ ફોટા પાડી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Realme जल्द पेश करेगा नए P Series Smartphone, 15-25 हजार सेगमेंट में टॉप पर आने की है तैयारी
रियलमी अपने भारतीय ग्राहकों के लिए एक नई स्मार्टफोन सीरीज ला रहा है। समाचार एजेंसी पीटीआई की एक...
| વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકરભાઈ ચૌધરીએ કર્યુ પહેલું સંબોધન / ગેનીબેન ઠાકોરે આપી પ્રતિક્રિયા @bjp
| વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકરભાઈ ચૌધરીએ કર્યુ પહેલું સંબોધન / ગેનીબેન ઠાકોરે આપી પ્રતિક્રિયા @bjp
Scholarship given by HPCL to students | HPCL દ્વારા વિદ્યાર્થીઓને અપાઈ સ્કૉલરશીપ
Scholarship given by HPCL to students | HPCL દ્વારા વિદ્યાર્થીઓને અપાઈ સ્કૉલરશીપ