ખેડા જિલ્લા જમીયત ઉલેમા એ હિન્દની સાધારણ સભા માતર તાલુકાના રતનપુર મુકામે બુખારી વાડી માં યોજવામાં આવી હતી. જેમાં કૉમ અને મિલલત ને જૂની રંજીશો , ઝગડા ઓ, ફિરકા પરસ્તી ની લડાઈ ભૂલી એક થવાની હાકલ કરવામાં આવી હતી. સંસ્થા વિશે વાત કરીએ તો જમીયત ઉલેમાં હિન્દ કોઈપણ જાતના અકીદા કે જાતિના ભેદભાવ સિવાયનું ફક્ત માનવ સર્જિત કે કુદરતી આફતોમાં મદદરૂપ થતી સમાજના ઊતકર્ષ માટે કામ કરતી રાષ્ટ્વાદી,રાષ્ટ્પ્રેમી હિંદુસ્તાન નું મુસ્લિમ સમાજનું સૌથી મોટું સંગઠન છે. આ મિટિંગ માં માતર તાલુકાના આગેવાનો, ગ્રામજનો હાજર રહ્ય હતા. આ સભા ના અધ્યક્ષ તરીકે પ્રો. નિસારએહમદ અન્સારી સાહેબ. જન. સેક્રેટરી. જ. ઉ. ગુજરાત. જનાબ હાજી અસ્લમ કુરેશી સાહેબ. સેક્રેટરી જ ઉ ગુજરાત જનાબ એમ જી ગુજરાતી સાહેબ.ઉપપ્રમુખ જ ઉ ગુજરાત. મુફ્તી ઈલિયાસ સાહેબ. પ્રમુખ જ ઉ આણંદ જીલ્લા મોં. સમસુલહક સાહેબ ઉપપ્રમુખ જ.ઉ.આણંદ જીલ્લા. મુફ્તી આરીફ સાહેબ. મોહતમીમ મદ્રસાએ અન્વારૂલ કુરઆન. કણજરી. જનાબ કરીમભાઇ મલેક પ્રમુખ મધ્ય ગુજરાત મુસલીમ સેવા સમાજ, મોં ઈરફાન સાહેબ, પ્રમુખ જ.ઉ.ખેડા જીલ્લા. સોહેલભાઈ ડુંગર જન. સેક્રેટરી જ.ઉ.ખેડા જીલ્લા, હાજી યાસીન ભાઈ કણજરી,રીઝવાન કાપડિયા. કણજરી. સત્તારકાકા, કણજરી.ફતેહખાન પઠાણ વકીલ, હારુનભાઈ વકીલ માજીદ ખાન પઠાણ વકીલ, નડિયાદ શકીલ ભાઈ સંધી, નડિયાદ. હાજી અ. સત્તાર કાકા, કણજરી, માસ્ટર ફિરોજભાઈ, નડિયાદ.અય્યુબ ભાઈ અંગાડી. મોહસીન ભાઈ સેવાલિયા. હાજી અલ્તાફ ભાઈ અનમોલ બેકરી વાળા, અનવર ભાઈ બહાદરપૂર વાળા તેમજ જીલ્લા માંથી પધારેલા ઉલેમા એ કિરામ તેમજ સરપંચ સાહેબો, તેમજ તાલુકા પંચાયત સભ્યો તમેજ જીલ્લા પંચાયય સભ્યો. તેમજ જીલ્લા માંથી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધિ એમ એસ પઠાણ સાહેબે કરી હતી.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
રિપોર્ટર: રિઝવાન દરિયાઈ
ખેડા: ગળતેશ્વર ઠાસરા