ઇસ્લામ ધર્મ ના સૌ થી મોટા  તહેવાર ઈદ એ મિલાદ ને ગણતરી નો સમય બાકી છે ઠેર ઠેર સજાવટ થઈ રહી છે ત્યારે ખેડા જિલ્લાના મહુધા તાલુકાના વડથલ ખાતે યુવાનો દ્વારા સખત મહેનત અને સમય નો ભોગ આપી મસ્જિદ .દરગાહ અને તમામ ગલીઓ ને સજાવવા મા આવ્યા હતા કપરા કોરોના કાળ પછી પ્રથમ વખત આ તહેવાર મા ઉત્સાહ જોવા મળી રહ્યો છે .રિપોર્ટ ઇરફાન મલેક