સાતલપુર તાલુકા ના ધ્રાડવા ગામ ખાતે રાધનપુર ના ધારા સભ્ય રઘુભાઇ દેસાઈ ના હાથે 

  ધ્રાંડવા થી બેડા ડામર રોડ 6 કી.મી. 3.60 કરોડ નુ ખાત મૂર્ત કરવાં આવ્યું

*તા.08/10/2022 ના રોજ ધ્રાંડવા તા.સાંતલપુર મુકામે ધ્રાંડવા થી બેડા ડામર રોડ 6 કી.મી. 3.60 કરોડ અને ઢેકવાડી થી ધ્રાડવા 4 કી.મી 2.40 કરોડના ડામર રોડનું ખાત મુહૂર્ત વાવ ધારાસભ્ય શ્રી ગેનીબેન ઠાકોર અને રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે હમીરજી ઠાકોર, ઠાકરશીભાઈ રબારી, નરેન્દ્રસિંહ સોઢા, કરશનજી ઠાકોર, ગણેશજી ઠાકોર, અભુજી ઠાકોર, ધિરાજી ઠાકોર, નારણભાઇ દેસાઈ તેમજ પક્ષના વરિષ્ઠ આગેવાનો, ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.*