વડોદરા ના મકરંદ દેસાઈ-વાસણા રોડ વિસ્તારમાં મકાન મા બંધક બનાવી લૂંટારુ ઓ એ. લૂંટ ચલાવી

વડોદરામાં દંપતીને રિવોલ્વર ની અણીએ બંધક બનાવી લૂટ નો મામલો 

દંપતીનું નિવેદન, ઘરમાં અચાનક લૂંટારૂઓએ પ્રવેશ કર્યો

દીપકભાઈ પટેલને લૂંટારૂઓએ માર માર્યો 

ઘરનાં રૂમમાં દોરીથી બાંધી દીધા 

મારવાની ધમકી આપી તિજોરીની ચાવી લઈ લૂંટ ચલાવી 

લુટારુઓ હિન્દીમાં કરતા હતા વાત

વાસણા વિસ્તારમાં રિવોલ્વરની અણીએ ભાજપ કોર્પોરેટરના ભાઈના ઘરમાં લુંટ

દંપતીને ઘરમાં બંધક બનાવી ત્રણ લૂંટારૂઓએ કરી લુંટ 

વાસણા પેટ્રોલ પંપ સામે આવેલી એકમુદ્રા સોસાયટીમાં બની ઘટના

લુટારુઓએ રિવોલ્વર બતાવી અંદાજિત 50 તોલા સોના અને રોકડની કરી લૂંટ

પોલીસને જાણ કરાતા ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહુચ્યો

પોલીસની વિવિધ ટીમો લૂંટારુઓને પકડવા કામે લાગી

શહેર અને જિલ્લામાં નાકાબંધી કરી સઘન તપાસ શરું કરવામાં આવી