શ્રી શિવકૂંજ આશ્રમ જાળિયા ખાતે શ્રાવણ માસ પ્રસંગે યજ્ઞ આયોજન થયું છે.પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સર્વત્ર વિવિધ ધાર્મિક આયોજનો થતાં હોય છે, જેમાં જાળિયા ગામે શ્રી શિવકુંજ આશ્રમમાં ભાવિક સેવકોના આયોજન સાથે વિશ્વ કલ્યાણ અર્થે યજ્ઞનું આયોજન થયું છે.શ્રી વિશ્વાનંદ માતાજીના સાનિધ્ય આયોજન સાથે પૂરા શ્રાવણ માસ દરમિયાન યોજાયેલા યજ્ઞમાં ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પણ થઈ રહી છે.સિહોર તાલુકાના જાળિયા ગામે શ્રી શીવકુંજ આશ્રમમાં વિશ્વ કલ્યાણ હેતુ યોજાયેલા આ યજ્ઞ સાથે સત્સંગ સંકીર્તન અને પ્રસાદ લાભ મળી રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભરૂચ જિલ્લાની જંબુસર નગરપાલિકાની ફરી એકવાર ઘોર બેદરકારી સામે આવી.
ભરૂચ જિલ્લાની જંબુસર નગરપાલિકાની ફરી એકવાર ઘોર બેદરકારી સામે આવી.
અમદાવાદ ના પૂર્વ વિસ્તારમાં થોડાં વરસાદમાં રોડ ઉપર પાણી ભરાતા ૧૦૮ ફસાઈ,વાહનો ફુટપાથ ઉપર ચાલતા દેખાયા
અમદાવાદ ના પૂર્વ વિસ્તારમાં થોડાં વરસાદમાં રોડ ઉપર પાણી ભરાતા ૧૦૮ ફસાઈ,વાહનો ફુટપાથ ઉપર ચાલતા...
હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ધારી વિસ્તારના વિવિધ ૩૩ યુનિટમાં જોડાયેલા ૪,૩૬૦ જેટલા રત્ન કલાકારોએ ઈવીએમ નિદર્શન નિહાળ્યું
મતદાન પ્રક્રિયામાં કામદારોની સહભાગીદારિતા વધે અને
મતદાર જાગૃત્તિ માટે તંત્ર દ્વારા વિશેષ...
विकास कार्यो व कानून व्यवस्था की समीक्षा बैठक में मंडलायुक्त ने अधिकारियों को दिए निर्देश
आगरा: मण्डलायुक्त अमित गुप्ता की अध्यक्षता में बुधवार को विकास कार्यों, कानून व्यवस्था एवं...
Nilesh Rane On Ratnagiri: सामंत समर्थकांच्या कृत्यावरून निलेश राणे संतप्त | Uday Samant |
Nilesh Rane On Ratnagiri: सामंत समर्थकांच्या कृत्यावरून निलेश राणे संतप्त | Uday Samant |