ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે આગામી આવનાર તહેવારો ને લઈ શાંતિ સમિતી ની બેઠક યોજવા માં આવી હતી ફતેપુરા પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્પેક્ટર સી આર દેસાઈ ની અધ્યક્ષતા માં આ બેઠક યોજાય હતી જેમાં ફતેપુરા ના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મુસ્લિમ સમાજનો તહેવાર આવી રહ્યો છે તેને લઈ ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી અને ઇદે મિલાદ ના તહેવારને અનુલક્ષીને ફતેપુરા ખાતે કાયદો-વ્યવસ્થા અને શાંતિ સલામતી જળવાઈ રહે અને કોઈપણ જાતના અનિચ્છનીય બનાવ ન બને અને સંપૂર્ણ પણે શાંતિપૂર્ણ માહોલમાં ઈદે મિલાદનો તહેવાર કોમી ભાઇચારા સાથે ઉજવાય અને આ પવિત્ર તહેવાર મુસ્લિમ અને હિન્દુ સમાજ ના તહેવારો માં હિન્દુ કે મુસ્લિમ વિરુદ્ધ કોઈ પણ અસામાજિક તત્વો દ્વારા સોશ્યિલ મીડિયા મારફતે કે અન્ય માધ્યમોથી હિન્દુ-મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય અને નફરત ફેલાય તેવા કૃત્ય ના થાય અને શાંતી ન ઢોહળાય તે હેતુ થી બેઠક યોજવામાં આવી હતી આવા સોશ્યિલ મીડિયા પર પોલીસ દ્વારા સતત ધ્યાન રાખવા માં આવી રહ્યું છે તેમજ સમગ્ર સંવેદનશીલ વિસ્તારો માં પોલીસ દ્વારા સતત બાજ નજર રાખવા માં આવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সদনৰ পৰা ওলোৱাৰ পূৰ্বে ৰাহুল গান্ধীৰ ‘ফ্লাইং কিছ’ৰ ইংগিতত আপত্তি স্মৃতি ইৰাণীৰ
🔴সদনৰ পৰা ওলোৱাৰ পূৰ্বে ৰাহুল গান্ধীৰ ‘ফ্লাইং কিছ’ৰ ইংগিতত আপত্তি স্মৃতি ইৰাণীৰ...
જસદણના સાણથલી ગામે ગાય સાથે શખ્સ એ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું ,આરોપીની ધડપકડ કરી
જસદણના સાણથલી ગામે ગાય સાથે અજાણ્યા શખ્સ એ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું ,આરોપીની ધડપકડ કરી...
Russian Consulate in India and UWMAF, India Host Prestigious SAMBO Seminar Featuring World Champions
The Russian Consulate in India, in collaboration with UWMAF, India, is proud to announce a highly...