પેટલાદ તાલુકાના શેખડી ગામે પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જોગેન્દ્રભાઈ પુનમભાઈ પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કર્યો હતો. કાર્યક્રમમાં શાળાના અગ્રણી મનહરભાઈ પટેલ દ્વારા 11,000નું દાન આપવામાં આવ્યું હતું. નિલેશભાઈ પટેલ તરફથી 2500 રૂપિયા, ઇલાબેન પરમાર તરફથી રૂ.2,000, ડિમ્પલ ભાઈ તરફથી કાર્યક્રમમાં ભાગ લેના બાળકોને 800 રૂપિયા આપવામાં આવ્યા હતા. ચિંતનભાઈ અને મિહિરભાઈ તરફથી દર વર્ષે પહેલા ધોરણના બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવે છે. પિયત મંડળી તરફથી બાળકોને મીઠાઈ આપવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન ઇલાબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આભાર વિધિ શાળાના આચાર્ય મેથ્યુસભાઈ દ્વારા કરવામાં આવી હતી અને આગેવાનો અને ઉપસ્થિત તમામનો નો આભાર માનવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આંગણવાડી કાર્યકરોએ સરકાર સામે કર્યો હલ્લાબોલ
#buletinindia #gujarat #banaskantha
10min Fix Neck Hump & Forward Head | Correct Posture | Best Neck Stretch
10min Fix Neck Hump & Forward Head | Correct Posture | Best Neck Stretch
વલભીપુર શહેર અને ગ્રામ્ય ની આશા વર્કર બહેનોએ આવેદનપત્ર મામલતદાર કચેરી ખાતે મામલતદાર ને આપ્યું
વલભીપુર શહેર અને ગ્રામ્ય ની આશા વર્કર બહેનોએ આવેદનપત્ર મામલતદાર કચેરી ખાતે મામલતદાર ને આપ્યું
ખેડા:કઠલાલ માં વિદાય લેતા વરસાદથી મગફળી નો પાક બરબાદ
ખેડા:કઠલાલ માં વિદાય લેતા વરસાદથી મગફળી નો પાક બરબાદ
দুৰ্গা পূজাৰ ষষ্ঠী উপলক্ষে ওলোৱা শোভাযাত্ৰা
দুৰ্গা পূজাৰ ষষ্ঠী উপলক্ষে সোণাৰি তিনিআলি দুৰ্গা পুজা সমিতিৰ উদ্যোগত আজি সন্ধিয়া এক ...