રાજકોટ ખાતે નેશનલ ગેમ્સ અંતર્ગત હોકીની મેચ રમાઈ હતી ગુજરાત અને હરિયાણા વચ્ચે આ મેચ રમાઈ હતી જેમાં હરિયાણા નો ભવ્ય વિજય થયો હતો