સમગ્ર મહુધા પંથક મા ગઈ કાલ રાત્રે ભારે પવન અને વીજળી અને કડાકા સાથે વરસાદ પડ્યા બાદ આજે બપોરે 3 વાગ્યા પછી પણ વ્યાપક વરસાદ વરસ્યો હતો 

આ વરસાદ થી વાતાવરણ માં ઠંડક પ્રસરી ગઈ હતી અમુક વખેડૂતો ને પણ વરસાદ ફાયદો થતા ખુશ ખુશાલ બન્યા હતા ત્યારે ડાંગર ના પાક ને નુકસાન થાય તેવી ભીતિ પણ સેવાઇ રહી છે ..રિપોર્ટ ઈરફાન મલેક