October 7, 2022આજ રોજ શ્રી સરદાર પટેલ સેવાદળ-SPG રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ ની રાહબળ હેઠળ મધ્ય ગુજરાત SPG અધ્યક્ષ વિરાંગભાઈ પટેલ,વડોદરા SPG જિલ્લા પ્રમુખ ડૉ.આશિષભાઈ પટેલ,વડોદરા SPG શહેર ઉપાધ્યક્ષ વિરેનભાઈ પટેલ,વડોદરા SPG મહિલા પ્રમુખ ડિમ્પલબેન પટેલ અને સમગ્ર વડોદરા SPG ટીમ અને વડોદરા પાટીદાર સમાજ દ્વારા સંસ્કાર નગરી વડોદરા ને કલંકીત કરતો દક્ષ પટેલ ના હત્યા કાંડ ના મામલે ભવ્ય થી ભવ્ય ૧૫૦૦૦ પાટીદારો ની મૌન રેલી કાઠી વડોદરા કલેકટર શ્રી ને આવેદનપત્ર પાઠવ્યું અને હત્યારા ને સખ્તમા સખતમાં સખત સજા કરાવવા રજૂઆત કરી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જિલ્લા કલેટરના અધ્યક્ષસ્થાને મતદાર
સાક્ષરતા જાગૃતિ અંગે બેઠક યોજાઈ
આ બેઠકમાં શાળાઓમાં EVM-VVPAT અને ચૂંટણી કામગીરીને લગતા પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજવી, ધોરણ-૮ થી ૧૨...
કોમનવેલ્થ ગેમ્સમાં આ બે ભારતીયો પર આશા! લાવી શકે છે 2 ગોલ્ડ મેડલ
સ્વિમિંગ માસ્ટર શ્રીહરિ નટરાજ અને મહિલા વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ દેશને ગોલ્ડ મેડલ અપાઈ શકે...
ખાણ ખનીજ વિભાગની ટીમે ત્રણ વાહનો સહિત રૂપિયા 27 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ
સુરેન્દ્રનગર જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમે ધ્રાંગધ્રા તાલુકામાં ગેરકાયદેસર ખનીજ ચોરી કરતાં ત્રણ...
શંખેશ્વરમા જૂની અદાવતમાં ખેલાયો ખૂની ખેલ, તીક્ષ્ણ હથિયાર વડે કરાઇ નિર્મમ હત્યા
શંખેશ્વરમા જૂની અદાવતમાં ખેલાયો ખૂની ખેલ, તીક્ષ્ણ હથિયાર વડે કરાઇ નિર્મમ હત્યા
आम आदमी पार्टी का एजुकेशन मॉडल पूरी तरह अवल दर्जे का फर्जी हैं : चुघ ll पंजाब सरकार हर मोर्चे पर पूर्णतय फेल साबित हुई : चुघ
भारतीय जनता पार्टी के राष्ट्रीय महामंत्री तरुण चुग ने मीडिया में बयान जारी कर कहा की आम आदमी...