October 7, 2022આજ રોજ શ્રી સરદાર પટેલ સેવાદળ-SPG રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ ની રાહબળ હેઠળ મધ્ય ગુજરાત SPG અધ્યક્ષ વિરાંગભાઈ પટેલ,વડોદરા SPG જિલ્લા પ્રમુખ ડૉ.આશિષભાઈ પટેલ,વડોદરા SPG શહેર ઉપાધ્યક્ષ વિરેનભાઈ પટેલ,વડોદરા SPG મહિલા પ્રમુખ ડિમ્પલબેન પટેલ અને સમગ્ર વડોદરા SPG ટીમ અને વડોદરા પાટીદાર સમાજ દ્વારા સંસ્કાર નગરી વડોદરા ને કલંકીત કરતો દક્ષ પટેલ ના હત્યા કાંડ ના મામલે ભવ્ય થી ભવ્ય ૧૫૦૦૦ પાટીદારો ની મૌન રેલી કાઠી વડોદરા કલેકટર શ્રી ને આવેદનપત્ર પાઠવ્યું અને હત્યારા ને સખ્તમા સખતમાં સખત સજા કરાવવા રજૂઆત કરી

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं