વઢવાણા લીંબડી રોડ ઉપર પસાર થતાં ગાડીના ચાલકે રોડ રસ્તા ઉપર નીલ ગાયનું બચ્ચાને નિહાળતા તેને જોતા આ બચ્ચું તાજુ જન્મેલું હોવાનું પુરવાર થયું હતું અને આગમ્ય કારણો વરસાદ તેની માતા તેને ત્યાં ને ત્યાં છોડી અને જતી રહી હોવાનું પુરવાર થતું હતું ત્યારે ત્યાંથી પસાર થતાં મુસ્લિમ સમાજના નજીરભાઈ અને અસલમભાઈ પોતાની ગાડી બાજુમાં પાર્ક કરી અને તરત નીચે ઉતરી અને આ નીલગાયના બચ્ચાને કાંટાની વાળમાંથી રેસ કયું કરી અને બહાર કાઢવામાં આવ્યું હતું અને આ નીલગાયના બચ્ચાને આજુબાજુમાંથી દૂધની વ્યવસ્થા કરી અને બોટલ મારફતે તેને દૂધ પણ પીવડાવવામાં આવ્યું હતું. ખેરાડી વિસ્તારમાં આવતા વન સરક્ષણ ઓફિસને જાણકારી આપી અને આ બચ્ચાને ફોરેસ્ટ વિભાગને સોંપી દેવામાં આવ્યું હતું ત્યારે મુસ્લિમની જીવ દયા સામે આવી હતી અને આ રીતે નીલગાયના બચ્ચા નું જીવન બક્ષી અને બંને મિત્રો પોતાની કાર લઇ અને પોતાના કામ અર્થે નીકળ્યા ત્યાં જવા માટે રવાના થયા હતા.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं