વઢવાણા લીંબડી રોડ ઉપર પસાર થતાં ગાડીના ચાલકે રોડ રસ્તા ઉપર નીલ ગાયનું બચ્ચાને નિહાળતા તેને જોતા આ બચ્ચું તાજુ જન્મેલું હોવાનું પુરવાર થયું હતું અને આગમ્ય કારણો વરસાદ તેની માતા તેને ત્યાં ને ત્યાં છોડી અને જતી રહી હોવાનું પુરવાર થતું હતું ત્યારે ત્યાંથી પસાર થતાં મુસ્લિમ સમાજના નજીરભાઈ અને અસલમભાઈ પોતાની ગાડી બાજુમાં પાર્ક કરી અને તરત નીચે ઉતરી અને આ નીલગાયના બચ્ચાને કાંટાની વાળમાંથી રેસ કયું કરી અને બહાર કાઢવામાં આવ્યું હતું અને આ નીલગાયના બચ્ચાને આજુબાજુમાંથી દૂધની વ્યવસ્થા કરી અને બોટલ મારફતે તેને દૂધ પણ પીવડાવવામાં આવ્યું હતું. ખેરાડી વિસ્તારમાં આવતા વન સરક્ષણ ઓફિસને જાણકારી આપી અને આ બચ્ચાને ફોરેસ્ટ વિભાગને સોંપી દેવામાં આવ્યું હતું ત્યારે મુસ્લિમની જીવ દયા સામે આવી હતી અને આ રીતે નીલગાયના બચ્ચા નું જીવન બક્ષી અને બંને મિત્રો પોતાની કાર લઇ અને પોતાના કામ અર્થે નીકળ્યા ત્યાં જવા માટે રવાના થયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rahul Gandhi On Paper Leak: पेपर लीक को लेकर राहुल गांधी का बड़ा चुनावी वादा | NDA Vs INDIA | Aaj Tak
Rahul Gandhi On Paper Leak: पेपर लीक को लेकर राहुल गांधी का बड़ा चुनावी वादा | NDA Vs INDIA | Aaj Tak
ભગવા આર્મી સંગઠન દ્વારા તલગાજરડા ગામે ગાયને સમાધિ આપવામાં આવી
ભગવા આર્મી સંગઠન દ્વારા તલગાજરડા ગામે ગાયને સમાધિ આપવામાં આવી
एडिन रोज की 'बिग बॉस 18' में एंट्री:विवियन डिसेना के घमंड को बताया एंटरटेनिंग, खुद को एग्रेसिव मानते हुए कहा- लगाम लगानी होगी
'बिग बॉस 18' में वाइल्ड कार्ड एंट्री के साथ एडिन रोज हंगामा मचाने को तैयार हैं। बता दें, एडिन एक...
પાલનપુર એરોમા સર્કલ પાસેથી ઘેટા બકરા ભરેલી ટ્રક ઝડપાઈ..
પાલનપુર એરોમા સર્કલ પાસેથી ઘેટા બકરા ભરેલી ટ્રક ઝડપાઈ..
ધાનેરાના જડીયામાં અલ્ટો અને રીક્ષા ધડાકાભેર અથડાતાં એક વ્યક્તિનું મોત : બે વ્યક્તિઓ ઘાયલ
ધાનેરાના જડીયા ગામે પાસે અલ્ટો કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે....