વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર રાવપુરા અને બાબાજીપુરા પ્રખંડ સંયુક્ત રીતે વિજયા દશમીના શુભ અવસર પર બજરંગ દળ ત્રિશુલ દીક્ષા અને શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.