ભાવનગર,એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો મહુવા શહેર વિસ્તારમાં પેટ્રોલીગમાં હતાં.તે દરમ્યાન મહુવા, સીંગલ ઇન્દીરાનગરમાં જોડીચા હનુમાનની બાજુમાં જાહેર જગ્યામાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની પો.કોન્સ. ભદ્રેશભાઇ પંડયા તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવાને સંયુકત રીતે મળેલ બાતમી આધારે રેઇડ કરતા 1.જેન્તીભાઇ બચુભાઇ ડોડીયા ઉ.વ.૩૪ રહે.સીંગલ,ઇન્દીરાનગર,મહુવા2. સંજયભાઇ ભાનુભાઇ જોષી ઉ.વ.૩૭ રહે.વિધાનગર ભોળાનાથના મંદીરની બાજુમા, મહુવા,૩. અશોકભાઇ માવજીભાઇ શિયાળ ઉ.વ.૩૫ રહે.ઇન્દીરાનગર,જુપડપટ્ટી વિસ્તાર, મહુવા 4. જતીનભાઇ ભરતભાઇ રાઠોડ ઉ.વ.૩૭ રહે.સીંગલની બાજુમા,યોગીપાર્ક સોસાયટીના ખુણે મહુવા ચાર આરોપીઓ તેમજ ગંજીપતાનાં પાના-પર તથા રોકડા રૂ.૧૧,૩૯૦/- મળી કુલ કિ.રૂ.૧૧,૩૯૦/- નો મુદ્દામાલ સાથે ઝડપી લઈને તેમના વિરૂધ્ધ મહુવા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બિપોરજોય વાવાઝોડાને લઈ વલસાડના ધારાસભ્ય ભરત પટેલે નગરજનોન શું કરી અપીલ
બિપોરજોય વાવાઝોડાને લઈ વલસાડના ધારાસભ્ય ભરત પટેલે નગરજનોન શું કરી અપીલ જુઓ વીડિયો
নামনি মাজুলীত বোৱাৰীৰ আত্মহত্যাৰ ঘটনা- ৰহস্য : চাঞ্চল্য
নামনি মাজুলীত বোৱাৰী আত্মহত্যাৰ ঘটনা : মাজুলী থানাৰ অন্তৰ্গত নামনি মাজুলীৰ চামগুৰি বাঘ গাঁৱৰ...
'वंदे मातरम' बोलना स्वीकार्य नहीं, हम ईश्वर में विश्वास करते हैं', महाराष्ट्र विधानसभा में अबू आजमी का बयान
मुंबई, समाजवादी पार्टी के विधायक अबू आजमी की 'वंदे मातरम' के बारे में एक टिप्पणी को लेकर...
कर्नाटक में भाजपा की हार में अपनी 'जीत' ढूंढ रहा विपक्ष, 2024 में बीजेपी vs कांग्रेस होगा मुकाबला?
नई दिल्ली, अगले साल यानी 2024 की चुनावी रणभूमि में उतरने के लिए विपक्षी दल एकजुट होकर...
Vigo ના Outlet નુ શુભારંભ કરવામાં આવ્યું
Vigo ના Outlet નુ શુભારંભ કરવામાં આવ્યું