પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માગણી અને સુવિધાઓનો ધ્યાનમાં રાખીને માનનીય વિધાયક સાણંદ શ્રી કનુભાઈ કે. પટેલ દ્વારા ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસને 05 ઓકટોબર 2022 થી છ મહિના માટે પ્રાયોગિક ધોરણે સાણંદ રેલવે સ્ટેશન પર રોકાણ કરવાનું શુભારંભ કરવામાં આવ્યું છે. જે આ મુજબ છે :

· ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસનું સાણંદ સ્ટેશને આગમન/પ્રસ્થાનનો સમય સાંજના 19.10/19.12 વાગ્યાનો રહેશે.