ખંભાતમાં અકીક પથ્થરની ચોરી કરનાર ૪૧ હજારના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા છે.એસ.ઓ.જી.પોલીસને બાતમી મળતા ખંભાત ફુર્જા મહોલ્લાથી સબજેલ તરફની બાજુમાં આવેલ ઝાડીમાં ચોરીના અકીક પથ્થરો ભરેલી કોથળીઓ લઈને બે ઈસમો બેઠા હોઇ તેને કોર્ડન કરી પૂછપરછ કરતા ૪૧ હજારના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડી કાઉદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડોકટર કુંજલ ત્રિવેદી દ્વારા શંખેશ્વર શિવાલયમાં ભાજપની વિધાનસભામા જંગી બહુમતીથી વિજયી માટે લઘુરુદ્ર
ડોકટર કુંજલ ત્રિવેદી દ્વારા શંખેશ્વર શિવાલયમાં ભાજપની વિધાનસભામા જંગી બહુમતીથી વિજયી માટે લઘુરુદ્ર
છાણીમાં કાયદા વિરુદ્ધ હોદ્દો આપવામાં આવ્યો
#buletinindia #gujarat #vadodara
Justin Trudeau के प्लेन में खराबी, भारत ने किया अपना विमान ऑफर| G20 Summit | Air India One | Modi
Justin Trudeau के प्लेन में खराबी, भारत ने किया अपना विमान ऑफर| G20 Summit | Air India One | Modi
26 से 5 अक्टूबर तक का मौसम, बंगाल की खाड़ी में नया सिस्टम, मूसलाधार बारिश के लिए रहें सावधान।।
26 से 5 अक्टूबर तक का मौसम, बंगाल की खाड़ी में नया सिस्टम, मूसलाधार बारिश के लिए रहें सावधान।।
ફતેગંજ ખાતે NCC યુનિટ ખાતે NCC ડે નિમિતે બ્લડ ડૉનેશન કેમ્પ યોજાયો
વડોદરા શહેરમાં આવેલા ફતેગંજ ખાતે એનસીસી દ્વારા આજરોજ એનસીસી ડે નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી...