તળાજા શહેર ભાજપ ના ૭ શક્તિકેન્દ્રમાં પ્રવાસ કરી આગામી ગુજરાત ગૌરવ યાત્રામાં જોડાવા કાર્યકતાઓને આમંત્રણ આપેલું તેમજ તળાજા શહેરમાં યોજનાર રેલીમાં જોડાવા બુથ પ્રમુખો પેજ પ્રમુખો તેમજ પેજસમિટીના સદસ્યો અને નવા મતદારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું પ્રવાસી કાર્યકર્તા અનુરાગજી દીક્ષિત અને તળાજા શહેર ભાજપ મહામંત્રીશ્રી આદિત્યભાઈ ઓઝા તેમજ દરેક શક્તિકેન્દ્ર ના સંયોજકશ્રી તેમજ પ્રભારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા