જસદણના દહીંસરાના કોળી યુવાન ભરતભાઇ સાકરીયાનું ‘હિટ એન્ડ રન'ની ઘટનામાં મોત દહીંસરા રહેતો ભરતભાઇ જગાભાઇ સાકરીયા (ઉ.વ.૩૫) તા. ૩૦/૯ના રોજ બાઇક હંકારી પોતાના ગામથી કમળાપુર ગામે કામ માટે જઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં કોઇ કારનો ચાલક ઠોકર મારી ભાગી જતાં ગંભીર ઇજા પહોંચતા જસદણ સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલ. ત્યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ ગત મોડી રાતે દમ તોડી દેતાં સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. મૃત્યુ પામનાર ભરતભાઇ ત્રણ ભાઇમાં મોટા હતાં અને દરજી કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં બે પુત્ર છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભાડલા પોલીસને જાણ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কেবিনেট মন্ত্ৰী যোগেন মহনৰ উপস্থিতিত মাহমৰাত বাইক ৰেলী
কেবিনেট মন্ত্ৰী যোগেন মহনৰ উপস্থিতিত মাহমৰাত বাইক ৰেলী।
મહેસાણા જિલ્લાના મતદારોને જિલ્લા કલેકટર દ્વારા ચૂંટણીલક્ષી જરૂરી માહિતી આપી@live24newsgujarat
મહેસાણા જિલ્લાના મતદારોને જિલ્લા કલેકટર દ્વારા ચૂંટણીલક્ષી જરૂરી માહિતી આપી@live24newsgujarat
Android और iOS यूजर्स के लिए उपलब्ध हुआ YouTube live lyrics फीचर, ऐसे कर सकते हैं इस्तेमाल
YouTube live lyrics Feature YouTube Music को अंततः लाइव म्यूजिक फीचर मिल रहे हैं। एक नई रिपोर्ट...
Schengen Visa: क्या है शेंगन वीजा? यूरोपीय यूनियन ने भारतीय नागरिकों के लिए बदले नियम, यहां पढ़ें पूरी डिटेल
नई दिल्ली। यूरोप की यात्रा करने वाले भारतीय अब पांच साल तक की अवधि के लिए मल्टीपल एंट्री...