ગીર સોમનાથ જિલ્લાના દરીયાકાંઠેથી ચરસનો જથ્થો મળવાના મામલે તપાસ કરી રહેલી સુરક્ષા એજન્સીઓના ધ્યાને ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. જેમાં જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં સરકારી જમીનો ઉપર અને લેન્ડીંગ પોઈન્ટો નજીક ગેરકાયદેસર પાકા બાંધકામો ખડકાઈ ગયા છે. જે કોસ્ટલ સુરક્ષા માટે જોખમી હોવાથી આજરોજ પોલીસ, રેવન્યુ અને વહીવટી તંત્રની સંયુક્ત ટીમોએ તવાઈ બોલાવી બપોર સુધીમાં 12 જેટલા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડ્યા છે. આ કાર્યવાહી અવિરત હજુપણ ચાલુ રહેશે તેવું સૂત્રો જણાવી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kolhapur : शित्तूर वारुण-उदगीरी रोडवर राघू धनगरवाड्याजवळ बिबट्याचे दर्शन...BPN news network
Kolhapur : शित्तूर वारुण-उदगीरी रोडवर राघू धनगरवाड्याजवळ बिबट्याचे दर्शन...BPN news network
સાવરકુંડલા બાયપાસ પરથી શબ્બીર હીરીયા ને લાયસન્સ વગરના દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
અમરેલી જિલ્લામાં ગંભિર પ્રકારના ગુન્હાઓ અટકાવવા તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે...
Parliament Session 2024: 18वीं लोकसभा का पहले सत्र का दूसरा दिन, सांसदों का संसद में आगमन शुरू
Parliament Session 2024: 18वीं लोकसभा का पहले सत्र का दूसरा दिन, सांसदों का संसद में आगमन शुरू
જલાલપર ગામે પરિવારની એકતા અખંડ રહે તેના માટે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું
જલાલપર ગામે પરિવારની એકતા અખંડ રહે તેના માટે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું
জোনাই থানা গাঁওৰক্ষী বাহিনীৰ মাহেকীয়া সভা সম্পন্ন
জোনাই থানা গাঁওৰক্ষী বাহিনীৰ মাহেকীয়া সভা সম্পান্ন