ઉમરેઠ સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં નવરાત્રિ મહોત્સવ મનાવમાં આવ્યો હતો. પહેલા ધોરણથી લઈને બારમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ ગરબે ઝુમ્યા હતા. આ પ્રસંગને રંગારૂપ આપતા આચાર્ય ટોની ફાધર, શિક્ષકગણ તથા કર્મચારીગણે ભારે જેહેમત ઉઠાવી હતી. આ પ્રસંગને યાદગાર બનાવવા માટે શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓ સાથે ગરબા રમીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું. નવરાત્રી પર્વના અવસરને જોરદાર રીતે મનાવવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कैसे बनी Delhi में Old Parliament की इमारत? | Tarikh E555
कैसे बनी Delhi में Old Parliament की इमारत? | Tarikh E555
Tiger 3 के Trailer में अलग अंदाज में दिखे Emraan Hashmi
Tiger 3 के Trailer में अलग अंदाज में दिखे Emraan Hashmi
তিনি ৰাজ্যৰ নিৰ্বাচনী ফলাফলত মৰাণহাটত মন্ত্ৰী যোগেন মহনৰ মন্তব্য," উত্তৰ -পূৱৰ উন্নয়ণ তৰান্বিত হোৱাৰ বাবে বিজেপিৰ জয়লাভ।
সদ্যঘোষিত উত্তৰ পূৰ্বাঞ্চলৰ নিৰ্বাচনী ফলাফলক লৈ মন্ত্ৰী যোগেন মহনে মন্তব্য কৰে যে, উত্তৰ...
સુરેન્દ્રનગરમાં મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
જૈન સોશ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા આયોજિત તેમજ જૈન સોશ્યલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશન...